હોમ » તસવીરો » અમદાવાદ
2/3
અમદાવાદ Jan 26, 2017, 12:01 PM

ગુજરાત કચ્છની કલા સંસ્કૃતિ લોક જીવન સાથે ઝાંખીમાં દેખાયું

68મા ગણતંત્ર દિવસની દેશમાં ઉજવણી થઇ રહી છે દિલ્હીના રાજપથ ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જિએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને દેશની સંસ્કૃતિ અને તાકાતની ઝાંખી દુનિયાને કરાવી હતી.ગુજરાત કચ્છની કલા સંસ્કૃતિ લોક જીવન સાથે ઝાંખીમાં દેખાયું હતું.