હોમ » તસવીરો » ગુજરાત
2/8
ગુજરાત Feb 22, 2017, 09:19 AM

નારાજ પાટીદાર, ખેડૂતોને ખુશ કરવા રૂપાણી સરકારની લ્હાણી, જુઓ તસ્વીર

ચૂંટણી પૂર્વેના છેલ્લા બજેટમાં ગુજરાત સરકારે જાણે લ્હાણી કરી છે. અનામતની માંગને લઇને નારાજ પાટીદાર અને ખેડૂતોને ખુશ કરવા માટે રૂપાણી સરકારના નાણામંત્રી નિતિન પટેલ ખેડૂતો પર જાણે ઓળઘોળ થયા છે. બજેટમાં ઘણી વાતો કરી છે. ખેડૂતોને 1 ટકા વ્યાજે પાક લોન આપવા, સબસિડીમાં વધારો કરવા સહિતની વિવિધ આકર્ષક બાબતો રજુ કરી છે. જાણો શું છે વિગત