હોમ » તસવીરો » અમદાવાદ
2/8
અમદાવાદ Jan 04, 2017, 05:12 PM

હાથીજણમાં બર્ડફ્લૂ : લોકો ભયમાં, સ્થિતિ કંટ્રોલમાં હોવાનો તંત્રનો દાવો, શું છે હકીકત? જાણો

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલા આશા ફાઉન્ડેશનમાં 19 ગીની ફાઉલ પક્ષીના મોત બાદ બર્ડ ફલૂના વાયરસ મળી આવતાં ભયનો માહોલ છવાયો છે. સરકાર ભયભીત થઈ છે. હાથીજણ વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું છે અને મૃત પશુ પક્ષીઓને લાવવા લઇ જવા પર પ્રતિબંધ મુકાયો છે અને દવા છંટકાવ પણ શરૂ કરી દેવાયો છે.