PM Modi In Somnath: વડાપ્રધાને સોમનાથ દાદાને જળ અર્પણ કરી, શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજા કરી; જુઓ તસવીરો
PM Modi In Somnath: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા દિવસનો ચૂંટણી પ્રચાર વેરાવળથી શરૂ કર્યો હતો. તેમણે સવારે સોમનાથ દાદાને જળ અર્પણ કર્યુ હતુ. આ ઉપરાંત શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરી આશિર્વાદ મેળવ્યા હતા.
સોમનાથઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે બીજા દિવસે તેમણે સવારે વેરાવળમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની મુલાકાત લીધી હતી.
2/ 7
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ દાદાના ચરણે શિશ ઝૂકાવીને સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી.
ત્યારબાદ વડાપ્રધાને અમરેલી અને બોટાદમાં વિશાળ જનમેદની વચ્ચે જઈ ચૂંટણી પ્રચાર કર્યો હતો.
विज्ञापन
17