1/ 5


બુગાટી આ વર્ષે 110 વર્ષ સેલબ્રિટિં કરી રહી છે, આ પ્રસંગે, કંપનીએ જિનેવા મોટર શો 2019માં વિશ્વની સૌથી મોંઘી કાર લા વીઇચર નોઇરે (La Voiture Noire) પરથી પડદો ઉઠાવ્યો. આ શાનદારની કિંમત 16.7 મિલિયન યુરો જે 132 કરોડ રુપિયા જેટલી છે.
2/ 5


આ બ્લેક કાર વિશિષ્ટ રીતેVoiture Noire નામ સાથે છે અને હવે તેla Voiture Noire સાથે ઉતારી છે, જે એક ટાઇપ 57 એસસી એટલાન્ટિક છે, જે બુગાટીની સૌથી જાણીતી રચના હતી.
3/ 5


આ કારમાં 8 લિટર 16-સિલિન્ડર એન્જિન છે જે 1500 હોર્સપાવરને શક્તિ આપે છે. આ એન્જિન 1,103 કેડબલ્યુ / 1,500 પીએસનો પાવર અને 1,600 એનએમ ટોર્ક બનાવે છે.
4/ 5


બૂગાટીએ વિશ્વ માટે એક માત્ર એકમ તૈયાર કર્યો છે. બુગાટી લા વોઇચર નોએરેના દરેક ભાગ હાથથી બનાવાયો છે અને કાર્બન ફાઇનરથી બનેલી કારની બોડી ગ્લાસ બ્લેક ફિનીશ આપવામાં આવી છે. આ કાર લૂકમાં ખૂબ જ મજબૂત છે.