1/ 5


થલતેજ વિસ્તારમાં મહેશ્વરી પરિવાર દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. ગણેશજીને કાશ્મીરની અનોખી થીમ પર બિરાજમાન કરવામાં આવ્યા છે. (હર્મેશ સુખડીયા, અમદાવાદ )
2/ 5


મોદી સરકારે કલમ 370 અને 35-એ દૂર કરી દેશ માટે જે ઐતિહાસિક નિર્ણય લીધો તેની આ થીમ બનાવવામાં આવી છે.
4/ 5


કાશ્મીરનો ભાસ થાય તે માટે બરફની સાથે ગણેશજી અને રિદ્ધિ સિદ્ધિ ના વેલકમથી લઈને તમામ રિતી રિવાજોની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.