Home » photogallery » gandhinagar » WHY POLICE NOT TAKING ACTION AGINS ROARING FURNACES OF DESI LIQUOR RUNING IN KOTESHWAR VILLAGE ABG LOCAL18

GANDHINAGAR: કોટેશ્વર ગામમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ ક્યારે બંધ થશે? તંત્ર શા માટે મૌન?

ગાંધીનગર પાસે સાબરમતી નદી કિનારે આવેલા કોટેશ્વરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ખુલ્લેઆમ ધમધમી રહી છે. અવારનવાર ગ્રામજનો દ્વારા ફરીઆદ કરવા છતા પોલીસ દ્વારા કોઈ એક્સન લેવાતું નથી.ગામમાં રહેતી નાની દિકરીઓ,મહિલાઓની સુરક્ષા અંગે પણ ગ્રામજનોને ચિંતા રહે છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन