Home » photogallery » gandhinagar » THE MAIN VEGETABLE MARKET OF THE CITY IS COVERED WITH DIRT HOW CITYZENS MAINTAINED HEALTH ABG AZ LOCAL18

GANDHINAGAR: આંખે જોયું ઝેર: આરોગ્ય માટે healty શાકભાજીનું આ છે 'ઘર'

ગાંધીનગરની મુખ્ય શાકમાર્કેટ સેક્ટર 21માં ગંદકીનું સામરાજ્ય વધ્યું,મોટા પ્રમાણમાં લઈ જવાતી શાકભાજી ગંદકીના માર્કેટમાંથી શહેરીજનો સુધી જઈ રહી છે.માર્કેટની બહાર ગટર લીકેજ હોવાથી ગટરનું પાણી ખુલ્લામાં વહે છે જેના કારણે દુર્ગંધ ફેલાયા છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन