Home » photogallery » gandhinagar » PM MODI WILL GIVE THE GIFT OF VANDE BHARAT TRAIN TO GUJARAT VP

30 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી આપશે ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ, ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડશે સેમી હાઇસ્પીડ ટ્રેન

Vande Bharat Train: વડપ્રધાન પોતાના હોમ સ્ટેટ ગુજરાતને આપશે મોટી ભેટ , 30 સપ્ટેમ્બરે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે, 0 થી 100 કિમી સુધીની ઝડપ માત્ર 52 સેકંડમાં પ્રાપ્ત કરશે, ‘KAVACH’ટેક્નીકથી સજ્જ આ ટ્રેંન દેશમાં જ વિકસિત કરવામાં આવી છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन