Home » photogallery » gandhinagar » Gujarat Rain Forecast: આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની સંભાવના

Gujarat Rain Forecast: આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની સંભાવના

Gujarat Rain News: હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સૈારાષ્ટ્રના દરિયાઇ જિલ્લા તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ તથા કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन