Home » photogallery » gandhinagar » INTERNSHIP CERTIFICATE PROGRAMME AT GEER FOUNDATION LEARN HOW TO APPLY FOR ADMISSION ABG AZ LOCAL18

GANDHINAGAR: પ્રકૃત્તિના ખોળે કારકિર્દી બનાવવા માગતાં યુવાનો માટે અગત્યના સમાચાર, વિગતવાર માહિતી

ઇન્ટર્નશિપ સર્ટિફિકેટ પ્રોગ્રામ અંતર્ગત ઇન્ટર્નશીપ વર્ષમાં બે વાર હાથ ધરવામાં આવશે જેમાં સમર ઇન્ટર્નશીપ અને વિન્ટર ઇન્ટર્નશીપ છે. રસ ધરાવતા અરજદારો સમર ઇન્ટર્નશિપ (જૂન/જુલાઇ) અથવા વિન્ટર ઇન્ટર્નશિપ (નવેમ્બર/ડિસેમ્બર) માટે અરજી કરી શકે છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन