Home » photogallery » gandhinagar » GANDHINAGAR WOMAN FILES COMPLAINT AGAINST IN LAWS AS THEY BARS HER FOR PHYSICAL RELATION WITH HUSBAND VZ

ગાંધીનગરનો વિચિત્ર કિસ્સો : પુત્રવધૂના શરીરમાં 'આત્મા' હોવાનું માનીને તેને પતિ સાથે સંબંધ બાંધતા અટકાવી

સસરા તેના દીકરાને એવું કહીને રોકતા કે, "જો તું તારી પત્ની સાથે શારીરિક સંબંધ બાંધીશ તો તેણીના શરીરમાં રહેતી આત્મા તારા શરીરમાં પ્રવેશ કરી જશે.