Home » photogallery » gandhinagar » CITIZENS WILL BE ABLE TO TAKE PRECAUTIONARY DOSES FOR THE NEXT 75 DAYS FROM TODAY ABG AZ LOCAL18

GANDHINAGAR: 75 દિવસ સુધી મફતમાં લઇ શકાશે પ્રિકોશન ડોઝ, 112 સેન્ટર ઉભા કરાયા

ગાંધીનગર જિલ્લાના 18 થી 59 વર્ષના લાભાર્થીઓએ પ્રિકોશન ડોઝ લીધો નથી ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 15 જુલાઈ થી 75 દિવસ સુધી નિઃશુલ્ક પ્રિકોશન ડોઝ અપાશે.મહાનગરપાલિકા વિસ્તાર અને ચારેય તાલુકામાં કુલ 127 કેન્દ્ર ઉભા કરાશે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन