Home » photogallery » gandhinagar » AZADI KA AMRIT MOHOTSAV32 PEOPLE INCLUDINGD MAYOR CELEBRATED INDEPENDENCE DAY BY DONATING BLOOD ABG LOCAL18

Gandhinagar: આઝાદી કા અમૃત મહોત્સવ: ડે.મેયર સહિત 32 લોકોએ રક્તદાન કરી ઉજવ્યો સ્વતંત્રતા દિવસ

દેશના "આઝાદી કા અમૃત મહોત્સવ" નિમિત્તે “હેપ્પી યુથ ક્લબ દ્વારા ગાંધીનગરના સેક્ટર-૧માં ગાયત્રી મંદિરે સાધના હોલ ખાતે હેપ્પી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ડે.મેયર પ્રેમલસિંહ ગોલ સહિત 32 લોકોએ રક્તદાન કર્યું

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन