Home » photogallery » gandhinagar » AZADI KA AMRIT FESTIVALNATIONAL FLAG HOISTED ON TALLEST FLAG POLE AT KSV CAMPUS ABG LOCAL18

Gandhinagar: આઝાદી કા અમૃત મહોત્સવ: કડી સર્વ વિદ્યાલય કેમ્પસ ખાતે ફરકાવાયો સૌથી ઊંચા ધ્વજસ્તંભ ઉપર રાષ્ટ્રધ્વજ

" આઝાદી કા અમૃત મહોત્સવ "ની ઉજવણી અંતર્ગત કડી અને ગાંધીનગરના સેકટર-15 અને સેકટર-23માં સ્થિત કેમ્પસમાંવધુ ઊંચાઈ ધરાવતા 170 ફૂટના સ્તંભ ઉપર 45 ફૂટ લંબાઈ અને 30 ફૂટ પહોળાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજને  ફરકાવામાં આવ્યો.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन