1/ 5


નવા વર્ષ (New Year 2020)માં રોકાણ માટે ફ્ક્સ્ડિ ડિપોઝિટ (Fixed Deposit-FD) એક સારો વિકલ્પ હોઈ શકે છે. આવો જાણીએ કે નવા વર્ષના અવસરે એકથી પાંચ વર્ષ સુધી FD કરાવતાં કઈ બેંક સૌથી વધુ વ્યાજ આપી રહી છે.
2/ 5


એક વર્ષ માટે FD કરાવતાં સૌથી સારું વ્યાજ 7.50% લક્ષ્મી વિલાસ બેંક અને IDFC ફર્સ્ટ બેંક આપી રહી છે. દસ હજાર રૂપિયાના રોકાણ પર તમને 10,771 રૂપિયા મેળવી શકે છે.
3/ 5


બે વર્ષ માટે પણ FD કરાવતાં સૌથી સારું 7.50% વ્યાજ લક્ષ્મી વિલાસ બેંક અને IDFC ફર્સ્ટ બેંક આપી રહી છે. દસ હજારના રોકાણ પર તમને 11,602 રૂપિયા મળી શકે છે.
4/ 5


ત્રણ વર્ષ માટે FD કરાવતાં સૌથી સારું 7.85% વ્યાજ DCB બેંક આપી રહી છે. દસ હજારના રોકાણ પર તમને ત્રણ વર્ષમાં 12,627 રુપિયા મળી શકે છે.