1/ 8


લાસ વેગાસમાં ચાલી રહેલ ઈન્ટરનેશનલ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક શોમાં ઓટોમોબાઈલ કંપની Fiskerએ Emotionનામની લક્ઝરી ઈલેક્ટ્રીક કાર રજૂ કરી છે. આ કાર બજારમાં આવવાથી ટેસ્લાની મોડલ-એસની સાથે હરીફાઈ વધશે. તો આવીએ જાણીએ, શું છે આ કારમાં કાસ વાત
3/ 8


ગાડીમાં 143 kwhની લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને એકવાર ચાર્જ કરવાથી આ ગાડી 643km સુધી ચાલી શકે છે.
6/ 8


આમાં ચાર લોકો આરામથી બેસી શકશે. આ સાથે ગાડીમાં મોટું ટસ સ્ક્રિન ટેબલેટ કંસોલ આપવામાં આવ્યું છે. જેથી કારમાં બેસી ઈન્ટરનેટની મજા લઈ શકાય.