1/ 7

ધડક ફિલ્મથી કરિઅરની શરૂઆત કરનારી જાહ્નવી કપૂર હવે નવી ફિલ્મમાં નજર આવશે. આ ફિલ્મમાં તે ફાઇટર પાયલટ ગુંજન સક્સેનાનો રોલ કરી રહી છે. આ ગુંજનનાં જીવન પર બનનારી બાયોપિક છે.
2/ 7

ધડક ફિલ્મમાં જાહ્નવીએ ગામડાંની ભોળી છોકરીનો રોલ કર્યો હતો ત્યારે હવે તે 1999માં કારગીલ યુદ્ધમાં ઘાયલ સૈનિકોને બચાવનાર IAF પાયલટ ગુંજન સક્સેનાની બાયોપિકમાં નજર આવશે.
3/ 7

ધડક ફિલ્મમાં જાહ્નવીએ ગામડાંની ભોળી છોકરીનો રોલ કર્યો હતો ત્યારે હવે તે 1999માં કારગીલ યુદ્ધમાં ઘાયલ સૈનિકોને બચાવનાર IAF પાયલટ ગુંજન સક્સેનાની બાયોપિકમાં નજર આવશે.
4/ 7

આ ઉપરાંત તે મલ્ટી સ્ટાર ફિલ્મ 'તખ્ત'નો પણ ભાગ છે. હાલમાં જાહ્નવી ગુંજન સક્સેનાની બાયોપિક માટે ફ્લાઇંગ લેસન લઇ રહી છે.