આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, સમગ્ર મહારાષ્ટ્રમાંથી ખેડૂતો એકઠા થયા છે અને ગુરુવારનાં રોજ ભાયખલ્લા પહોંચ્યા છે. ખેડૂતો મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને પણ મળશે અને તેમની માંગણીઓ તેમની સમક્ષ રજૂ કરશે. ખેડૂતો અને આદિવાસીઓ જળ, જંગલ અને જમીન પર તેમના અધિકારો વિશે પણ માંગણીઓ મૂકશે.

બુધવારે મહારાષ્ટ્ર સરકારનાં પાણી પૂરવઠા મંત્રી ગિરીશ મહાજન પ્રદર્શનકારીઓને મળ્યા હતા અને તેમને સાંભળ્યા હતા. મહાજને ખેડૂત આગેવાનોને કહ્યુ હતુ કે, તેઓએ મુખ્યમંત્રીને મળીને તેમની રજૂઆત કરવી જોઇએ. ખેડૂતો આ મામલે સહમતિ દર્શાવી હતી.