

આપણને ફેસબૂક પર કંઇ પસંદ પડે તો આપણે LIKEનું બટન દબાવીને આપણી પસંદ જાહેર કરીએ છીએ. પણ આપણે સૌ ઇચ્છીએ છીએ કે ફેસબૂક હવે ડિસલાઇનું ઓપશન પણ આપે.


ફેસબૂકે વર્ષ 2017માં 14 વર્ષ પૂર્ણ થવા પર ફેસબૂકે તેનાં સોશિયલ પ્લેટફર્મમાં લોકોની આ માંગણીને ધ્યાનમાં રાખીને કેટલાંક બદલાવ વિચાર્યા છે.


કહેવામાં આવે છે કે નવું બટન થોડુ ઘણું ડિસલાઇકનું હશે. તે એક રીતે (ડાઉનવોટ) બટન હશે. જેનાં પર યૂઝર્સનાં કમેન્ટ સેક્શન સાથે જોડાયેલો રહેશે. તેનો અર્થ થાય છે નેગેટિવ રિએક્શન. પણ આ લોકોની માંગણી ડિસલાઇક બટન નહીં હોય


અમેરિકામાં આ ઓપશનને કેટલાંક યૂઝ્સે તેમનાં કમેન્ટ સેક્સશનમાં જોયુ છે. આ બટન પર યૂઝર્સ ક્લિક કરશે તો કમેન્ટ હાઇડ થઇ જાય છે. પછી ત્રણ ઓપ્શન્સ ડિસ્પ્લે થશે. ઓફેન્સિવ, મિસલીડિંગઅને ઓફ ટોપિક


આપને જણાવી દઇએ કે લાઇક બટનનું ઓપ્શન 2009થી શરૂ થયુ હતું. અને ગ્લોબલી ફેબ્રુઆી 2016થી તે સતત લાઇક બટન પર હોલ્ડ કરવાથી અલગઅલગ રિએખ્શન ઓપ્શન મળે છે. (લાઇક, લવ, હાહાહા, વાવ, સેડ અને એન્ગ્રી)