અહીં એક વખતમાં ફક્ત 10 લોકોના રહેવાની વ્યવસ્થા થાય છે. દિવસમાં સુંદર બરફાચ્છાદિત પહાડોને જોવાનો લ્હાવો મળે છે તો રાતે અચંબિત કરતો અદભુત નજારો જોવા મળે છે. રૂફટોપ પર બાથ અને ચિલ કરવા માટે સ્પેસ છે. હોટેલમાં જમવાનું અલાસ્કન શેફ બનાવે છે. તમને જણાવી દઈએ કે હોટેલ બનાવવાની પરમિશન લેવામાં જ તેના માલિકોને દસ વર્ષ લાગી ગયા. (All Photos credit- Facebook/Sheldon Chalet)