Home » photogallery » eye-catcher » WORLDS COSTLIEST CATERPILLAR FUNGUS HIMALAYAN VIAGRA SOLD IN MARKET AT 10 LAKH RUPEES PER KILOGRAM MP

રૂ. 10 લાખમાં ખરીદે છે લોકો આ Fungus, તેલ-મસાલા ભેળવી ખાય છે સોનાથી પણ મોંઘું શાક

દુનિયામાં હાલમાં જ્યાં બ્લેક, વ્હાઇટ અને હવે યલો ફંગસ (Black, White And Yellow Fungus)નો આતંક ચારેય તરફ ફેલાઇ ગયો છે તે વચ્ચે એક એવી પણ ફંગસ છે જે સ્વાસ્થ્યવર્ધક છે. અને તેનાં માટે લોકો લાખો રૂપિયા ખર્ચી દે છે. તેની અંદર ઔષધીય ગુણ છે. જેને કારણે લોકો તેને ખરીદવા માટે પાણીની જેમ પૈસા વહાવે છે.