આ ટ્રેન સ્વિસ રેલની 175મી વર્ષગાંઠ પર ચલાવવામાં આવી હતી. રેટિયન રેલ્વેના CEOના જણાવ્યા અનુસાર, 'કોરોના સંકટ દરમિયાન અમને થોડી મુશ્કેલી આવી હતી, તેથી અમે ટ્રેનમાં મહેમાનો માટે અમારા વ્યવસાયનો 30 ટકા ગુમાવ્યો અને તેથી અમે અમારા સુંદર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ વિશે જાગૃતિ લાવવા માટે આ ટ્રેન ચલાવી.