ચીનમાં એક મહિલાએ જુડવા બાળકોને જન્મ આપ્યો પરંતુ જ્યારે તેમનો ડીએનએ ટેસ્ટ થયો તો, બંનેના પિતા અલગ-અલગ નીકળ્યા. આ વાતનો ખુલાસો થતા જ ડોક્ટર્સ પણ આશ્ચર્યમાં પડી ગયા.
2/ 4
આ મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે દંપતી પોતાના બાળકના નામ માટે રજિસ્ટ્રેશન માટે શિયામેન પોલીસ પાસે ગયા. ત્યાં પોલીસે બંને બાળકનો ડીએનએ રિપોર્ટ માંગવામાં આવ્યો.
3/ 4
ડીએનએ ટેસ્ટમાં આ વાતનો ખુલાસો થયો કે, મહિલાએ પોતાના પતિને દગો આપી કોઈ અન્ય વ્યક્તિ સાથે પણ સંબંધ સ્થાપિત કર્યા હતા.
4/ 4
પતિને આ વાતની જાણકારી થતા જ તેણે પત્નીની કડક પુછતાછ કરી, ત્યારબાદ મહિલાએ કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની વાતનો સ્વીકાર કરી લીધો.
विज्ञापन
14
મહિલાએ આપ્યો જુડવા બાળકને જન્મ, પરંતુ બંનેના પિતા અલગ