Home » photogallery » eye-catcher » WHY DID LORD KRISHNA CURSE HIS OWN SON SAMBA READ SHRI KRISHNA AND SAMBA STORY BV

શ્રી કૃષ્ણએ તેમના જ પુત્રને શા માટે આપ્યો હતો કોઢ થવાનો શ્રાપ? રસપ્રદ છે કહાની

એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણે ગુસ્સાથી પોતાના જ પુત્ર સામ્બાને કોઢ હોવાનો શ્રાપ આપ્યો હતો. આની પાછળની વાર્તા ખૂબ રસપ્રદ છે.