Home » photogallery » eye-catcher » WHALE TAIL SCULPTURE STOPS ROTTERDAM METRO TRAIN FROM CRASHING INTO WATER IN NETHERLAND AP

ભયાનક દુર્ઘટનાનો નાટકીય બચાવ! સ્ટેશન તોડીને હવામાં પહોંચી ગઈ મેટ્રો ટ્રેન, 'વ્હેલ માછલી'એ બચાવ્યા લોકોના જીવ

ડી એકેર્સ નામના સ્ટેશનને તોડીને ટ્રેન હવામાં પહોંચી ગઈ હતી. પરંતુ પાસે બનેલી વ્હેલ માછલીએ ખૂબ જ અદભૂત અંદાજમાં ટ્રેનને હવામાં જ રોકી દીધી હતી.