Home » photogallery » eye-catcher » આ 5 જગ્યા પર કપડા પહેર્યા વિના ફરે છે લોકો, કોઈ લાજ શરમ વગર એન્જોય કરે છે લાઈફ

આ 5 જગ્યા પર કપડા પહેર્યા વિના ફરે છે લોકો, કોઈ લાજ શરમ વગર એન્જોય કરે છે લાઈફ

માનવજાત ગુફાઓમાંથી નીકળીને ધીમે ધીમે પોતાનો એક સભ્ય સમાજ બનાવ્યો અને તે ઝાડ પાનથી શાનદાર કપડા બનાવવા લાગ્યો. જો કે, આટલો વિકાસ થવા છતાં દુનિયામાં અમુક લોકો એવા છે, જેમને કપડાથી વધારે આઝાદી કપડા પહેર્યા વિના ફરવામાં અનુભવાઈ રહી છે. તો આવો જાણીએ અમુક એવી જગ્યા વિશે જ્યાં આપ કપડા પહેર્યા વિના ફરી શકો છો.

  • 17

    આ 5 જગ્યા પર કપડા પહેર્યા વિના ફરે છે લોકો, કોઈ લાજ શરમ વગર એન્જોય કરે છે લાઈફ

    પાષાણ કાળમાં માણસો કપડા વિશે જાણતા નહોતા અને આપણા પૂર્વજો કપડા પહેર્યા વિના જ ફરતા હતા. તેમણે બાદમાં શરીરને કવર કરવાનું શિખ્યા. હવે તો લોકો કપડાની સ્ટાઈલની સાથે ખૂબ એક્સપેરિમેન્ટ પણ કરે છે. જો કે, આજના સમયમાં પણ અમુક લોકો એવા છે, જે સ્ટોજ એજની માફક કપડા પહેર્યા વિના જ ફરવાનો શોખ ધરાવે છે. આવા લોકોની 6 જગ્યા વિશે અમે આપને જણાવીશું.

    MORE
    GALLERIES

  • 27

    આ 5 જગ્યા પર કપડા પહેર્યા વિના ફરે છે લોકો, કોઈ લાજ શરમ વગર એન્જોય કરે છે લાઈફ

    ફ્રાન્સની નેકેડ સિટીના નામથી પ્રખ્યાત Cap d'Agde એવી જગ્યા છે, જ્યાં લોકો પોતાની મરજીથી કપડા પહેરતા નથી. અહીં રસ્તા પર લોકો કપડા પહેર્યા વિના જ ફરતા જોવા મળશે. મોલ, રેસ્ટોરન્ટ, રિઝોર્ટ, દરેક જગ્યા પર લોકો કપડા પહેર્યા વિના ફરવા રહે છે અને આ શહેરના નિયમ મુજબ તે કાયદેસર છે. તેના પર કોઈ પ્રતિબંધો નથી.

    MORE
    GALLERIES

  • 37

    આ 5 જગ્યા પર કપડા પહેર્યા વિના ફરે છે લોકો, કોઈ લાજ શરમ વગર એન્જોય કરે છે લાઈફ

    દર વર્ષે 12 માર્ચે અલગ અલગ શહેરોમાં નેકેડ બાઈક રાઈડ રેસ ઓર્ગેનાઈઝ કરવામાં આવે છે. આ ઈવેન્ટ સ્વસ્થ શરીરને પ્રમોટ કરવા માટે આયોજીત થાય છે. આ રેસમાં લોકો પોતાના સાયકલ સાથે ભાગ લેવા આવે છે અને આ દરમિયાન તેઓ એક પણ કપડું પહેરતા નથી.

    MORE
    GALLERIES

  • 47

    આ 5 જગ્યા પર કપડા પહેર્યા વિના ફરે છે લોકો, કોઈ લાજ શરમ વગર એન્જોય કરે છે લાઈફ

    અમેરિકાના ફ્લોરિડા પ્રાંતમાં ખાસ બીચ છે, જ્યાં લોકો કપડા પહેર્યા વિના ફરતા હોય છે. તેને નેકેડ બીચ કહેવાય છે. જ્યારે તેનું એસલી નામ Haulover Beach છે. મિયામીમાં આવેલ આ બીચ પર કપડા પહેરવા અથવા ન પહેરવા આપની મરજી છે. અહીં મોટા ભાગના લોકો કપડા પહેર્યા વિના અથવા તો ખાલી નામના જ કપડા પહેરેલા જોવા મળશે.

    MORE
    GALLERIES

  • 57

    આ 5 જગ્યા પર કપડા પહેર્યા વિના ફરે છે લોકો, કોઈ લાજ શરમ વગર એન્જોય કરે છે લાઈફ

    જાપાનની રાજધાની ટોક્યોમાં પણ હોટ સ્પ્રિંગ બેદિંગનું ચલણ છે. અહીં તેને Onsen કહેવાય છે. જૂના જમાનામાં મહિલાઓ અને પુરુષો જાપાનમાં કપડા પહેર્યા વિના નહાતા હતા અને ઈવેન્ટમાં પણ અમુક એવો અનુભવ કરવાની આઝાદી હતી.

    MORE
    GALLERIES

  • 67

    આ 5 જગ્યા પર કપડા પહેર્યા વિના ફરે છે લોકો, કોઈ લાજ શરમ વગર એન્જોય કરે છે લાઈફ

    ઓસ્ટ્રિયામાં દર વર્ષે નેકેડ આર્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. અહીં દુનિયાભરના લોકો આવે છે. જે કપડા પહેર્યા વિના જ રખડતા હોય છે. તેમના શરીરમાં ઘાટા રંગના પેન્ટીંગ હોય છે. એવું લાગશે જાણે તે હાલતા ચાલતા કેનવાસ હોય છે. અહીં કપડા પહેર્યા વિના આવવામાં કોઈ પ્રતિબંધ નથી.

    MORE
    GALLERIES

  • 77

    આ 5 જગ્યા પર કપડા પહેર્યા વિના ફરે છે લોકો, કોઈ લાજ શરમ વગર એન્જોય કરે છે લાઈફ

    આ ઉપરાંત બ્રિટનના હર્ટફોર્ડશાયરમાં આવેલ સ્પીલપ્લાટ્સ નામના ગામમાં કપડા પહેર્યા વિના રહેતા લોકો પ્રખ્યાત છે. અહીં લોકો ખૂબ જ અમીર અને શિક્ષિત છે. પણ તે કપડા પહેરતા નથી. વર્ષ 1929થી અહીં પરંપરા ચાલી આવી છે. ગામથી બહાર જવા પર તો કપડા પહેરે છે, પણ ગામની અંદર કપડા પહેર્યા વિના ફરતા હોય છે. (All Photos Credit- Canva)

    MORE
    GALLERIES