ગામની સફાઈ માટે દરેક પરિવારના લોકો સફાઈ અભિયાનમાં ભાગ લે છે. અને જો કોઈ સભ્ય ગામના સફાઈ અભિયાનમાં ભાગ ન લે તો તેને ઘરમાં જમવાનું મળતું નથીં.<br />માવલિન્નાંગ ગામ માતૃસત્તાત્મક છે. જેથી અહીની મહિલાઓને વધારે અધિકાર પ્રાપ્ત થાય છે. અને ગામને સ્વચ્છ રાખવા માટે તે પોતાના અધિકારોને અવશ્ય પ્રયોગ કરે છે.