Home » photogallery » eye-catcher » શું હોય છે ગ્લેસિયર, જાણો તેનાં વિશે બધુ જ

શું હોય છે ગ્લેસિયર, જાણો તેનાં વિશે બધુ જ

ઉત્તરાખંડ (UttaraKhand)નાં ચમોલી (Chamoli)માં ગ્લેશિયર તુટવાની સાથે જ ભારે તબાહીની આશંકા છવાઇ ગઇ છે. ગ્લેસિયલ સામાન્ય રીતે ખતરનાક નથી હોતા.

विज्ञापन

  • 15

    શું હોય છે ગ્લેસિયર, જાણો તેનાં વિશે બધુ જ

    ભારતનાં ઉત્તરાખંડ (UttraKhand)નાં ચમોલી (Chamoli) જિલ્લાની નીતિ ઘાટીમાં ગ્લેશિયર (Glacier)નાં તુટવાથી નજીકનાં તપોવન બૈરાજ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઇ ગયો હતો. અને ધૌલી નદીમાં પૂરની સ્થિતિ પેદા થઇ ગઇ છે. ગ્લેશિયલ એટલે કે બરફની એક નદી (River of Ice) હોય છે. આ ખતરનાક થી હોતી. પણ જ્યારે તે તુટે છે ત્યારે વિશાળ સ્વરૂપ લઇ લે છે. ઘણી વખત આ ગ્લેશિયર તુટવાની ઘટનાં આ નદીઓ (Rivers)માં આવતાં પૂર (Flood)ની ઘટના કરતાં પણ વધુ ખતરનાક માનવામાં આવે છે. (Photo Credit:shutterstock)

    MORE
    GALLERIES

  • 25

    શું હોય છે ગ્લેસિયર, જાણો તેનાં વિશે બધુ જ

    ગ્લેશિયર (Glaciers) વાસ્તવમાં બરફ (Ice)ની વિશાળ માત્રા હોય છે. જે જમીન પર ધીમે ધીમે વહેતું હોય છે. ગ્લેશિયર બે પ્રકારનાં હોય છે. અલ્પાઇન ગ્લેશિયર એટલે કે ઘાટી (Valley) ગ્લેશિયર કે પહાડી (Mountain) ગ્લેશિયર. અને બરફની ચાદર. ઉત્તરાખંડ (Uttrakhand)ની ઘટના સંબંધ પર્વતી ગ્લેશિયર પ્રકારનાં છે જે ઉંચા પર્વતોની નજીકમાં બને છે અને ઘાટીઓની તરફ વહે છે. પહાડી ગ્લેશિયર સૌથી વધુ ખતરનાક માનવામાં આવે છે. (Photo Credit:shutterstock)

    MORE
    GALLERIES

  • 35

    શું હોય છે ગ્લેસિયર, જાણો તેનાં વિશે બધુ જ

    આજે પૃથ્વી (Earth)નો દસમો હિસ્સો ગ્લેશિયર (Glacier)ની બરફ (Ice)થી ઢંકાયેલો છે. ગ્લેશઇયર ત્યાં બને છે જ્યાં બરફ દર વર્ષે જમા થતો હોય છે. અને તે બાદ ઓગળવા (Ice Melting) લાગે છે. હિમવર્ષા થયા બાદથી બરફ દબાવા લાગે છે અને તેનું ઘનત્વ (Density) વધી જાય છે. તે હળવા ક્રસ્ટલ (Crystal)થી મજબૂત (Solid) થઇ જાય છે. નવો બરફ તેને વધુ નીચે દબાવવા લાગે છે. અને તે પડે પડે કઠોર થઇ જાય છે. જે ફિર્ન (Firn) કહેવાય છે. આ પ્રક્રિયામાં ઠોસ બરફની વિશાળ માત્રા જમા થાય છે. તેનાં દબાણથી તે ભલે તાપમાન નીચું હોય પણ પીઘળવા લાગે છે. અને પોતાનાં જ વજનથી વહેવા લાગે છે. અને હિમનદીનાં રૂપમાં ઘાટીઓ (Valleys) તરફ વહેવાં લાગે છે. (Photo Credit:shutterstock)

    MORE
    GALLERIES

  • 45

    શું હોય છે ગ્લેસિયર, જાણો તેનાં વિશે બધુ જ

    પર્વતીય ગ્લેશિયલ (Glacier) ઘણી વખત ખતરનાક થઇ જાય છે. આમ તો ગ્લેશિયર ઘાટી (Valley)તરફ ધીમે ધીમે વહેવાં લાગે છે. પણ કેટલાંક ગ્લેશિયરમાં સંપૂર્ણ બરફ (Ice) પહેલાં એકદમ નથી વહેતી. પણ હિમસ્ખલન (Avalanche)નું રૂપ લે છે. જેમાં મોટી માત્રામાં બરફ ઘાટીમાં પડે છે. જેમ ચમોલી (Chamoli)ની નીતિ ઘાટીમાં થયું. આ વિશાળ માત્રાની બરફનો એક સાથે મોટો હિસ્સો વહેતા વહેતા આસપાસની તમામ વસ્તુઓ ઢાંકી લે છે. એટલું જ નહીં આ દરમિયાન બરફનાં અલગ અલગ હિસ્સા અલગ અલગ ગતિથી વહે છે. ઉપરી હિસ્સામાં ઘણી તિરાડ આવી જાય છે જે સહેલાઇથી ફાટી જાય છે. જે પર્વતારોહિયો (Mountaineers) માટે ખુબજ ખતરનાક હોય છે. (Photo Credit:shutterstock)

    MORE
    GALLERIES

  • 55

    શું હોય છે ગ્લેસિયર, જાણો તેનાં વિશે બધુ જ

    આમ તો મોટાભાગે ગ્લેશિયર (Glacier) ફક્ત કેટલીક સેન્ટીમિટર પ્રતિ દિવસની ગતિથી વહે છે. પણ ક્યારેક તે 50 મીટરની ગતિથી વહે છે. અને આ રીતે તે ગ્લેશિયર ખતરનાક થઇ જાય છે. તેમને ગળી જનારા ગ્લેશિયરને (Galloping Glacier) કહે છે. આ ગ્લેશિયરનું પાણીની સાથે મળવું વધુ વિનાશક બનાવી દે છે. પાણીની સાથે મળતા જ ગ્લેશિયર ટાઇડવૉટર ગ્લેશિયર (Tidewater Glacier) બની જાય છે. ગ્લેશિયરનો આ હિસ્સો પાણીમાં તરતો હોય છે જે ઘણાં મીટર ઉંચો હોઇ શકે છે. અને બરફનાં મોટા મોટા ટુકડા (Icebergs) પાણીમાં તરવા લાગે છે. આ પ્રક્રિયાને કાલ્વિંગ (Calving) કહેવાય છે. જે ખુબજ પ્રચંડ રૂપ લે છે. ધૌલી નદી (Dhauli River)નું પૂર (Flood) આકારણે જ સામાન્ય નદીઓનાં પૂરથી વધુ ખતરનાક હોય છે. (Photo Credit:shutterstock)

    MORE
    GALLERIES