આ પાકિસ્તાની મહિલાના છે અજીબોગરીબ શોખ, ન્હાવા માટે કરે છે શૈંપેનનો ઉપયોગ

બ્રિટિશ અરબપતિ મોહમ્મદ જહૂરની પત્ની કમાલિયાને શૈંપેનથી ન્હાવાનો શોખ છે. જેના માટે તે કેટલીય મોંઘી શૈંપેનની બોટલ ખાલી કરી નાખે છે.