Home » photogallery » eye-catcher » UNIQUE LOVE MARRIAGE IN HIMACHAL AJAB GAJAB SAMACHAR AP

PHOTOS: અનોખા પ્રેમ લગ્ન! ચંડીગઢ સારવાર દરમિયાન થયો પ્રેમ, દિવ્યાંગ કપલે વ્હીલચેર ઉપર જ કર્યા લગ્ન

Himachal unique love marriage: શશિને મોડલિંગનો શોખ છે. દિલ્હીમાં એક ટીવી ચેનલ માટે શશિ મોડલિંગ પણ કરી ચૂક્યો છે. અને 24 ઓગસ્ટ 2021એ શશિને મોડલિંગ માટે ગોવા જવાનું છે. જ્યારે તેમની પત્ની સોનમને ગીત સંગીતનો શોખ છે. પરંતુ હજી સુધી તેમને ગાવા માટે કોઈ મંચ મળી શક્યું નથી.