Home » photogallery » eye-catcher » TRENDS VANESSA WARD WON 1 5 CRORE LOTTERY IN GROCERY STORE

શાકભાજી ખરીદવા ગઈ હતી મહિલા, મળ્યા 1.5 કરોડ રૂપિયા!

વેનેસા હવે આ રકમ પોતાના રિટાયરમેન્ટ પ્લાન માટે રાખી દેશે સાથે તેમાંથી થોડી રકમ તે પોતાના સપના એટલે કે ડિઝ્ની વર્લ્ડની યાત્રા પર ખર્ચ કરવાનું પસંદ કરશે.