આફ્રિકાના ભૂમિ મડાગાસ્કર પર બાઓબાબ્સ વૃક્ષ, 30 મીટર લાંબુ અને અગિયાર મીટર પહોળુ વિશાળ છે. આ વૃક્ષો જોઈને એવુ લાગે છે જેમ કે તે ઉલટું હોય.
2/ 10
આંધ્રપ્રદેશના નલગોંડામાં ચમત્કારિક બર્ગર નામનું આ વૃક્ષ એટલે વિચિત્ર છે કે કારણ કે આ વૃક્ષ પર વિવિધ પ્રકારના જંગલી-પ્રાણીના આકાર બનેલા છે.
3/ 10
પોલેન્ડમાંપાઇન વક્ષ છે કે જે તેમના અદભૂત આકાર માટે જાણીતા છે. આ વૃક્ષનો આકાર એક ઘુમાઇ દરવાજા જેવો છે. તેથી જ તે સૌથી અલગ વૃક્ષો માનવામાં આવે છે.
4/ 10
આ વિચિત્ર વૃક્ષનું નામ ડ્રેગન ટ્રી છે. જે કેનરી ટાપુ પર જોવા મળે છે. આ વૃક્ષની વિશિષ્ટતા એ છે કે જ્યારે આ વૃક્ષને કાપી નાખવામાં આવે છે ત્યારે આમાંથી લાલ રંગનો રસ નિકળે છે અને આ વૃક્ષ છાયાની જેમ દેખાય છે.
5/ 10
કેલિફોર્નિયામાં જોવા મળતા આ વૃક્ષનું નામ ગ્રેટ સીક્વિઓ છે જેનો ડાંડીઓ ખૂબ મોટી અને ખૂબ વિશાળ છે. આ વૃક્ષ ખૂબ દૂર ફેલાયેલું છે.
6/ 10
કમ્બોડિયાનું આ વૃક્ષનું નામ સિલ્ક કોટન ટ્રી ઑફ તા ફ્રોહમ છે. જે હજારોમાં એકર જમીનમાં ફેલાયેલુ છે. આ વૃક્ષે પ્રાચીન મંદિરોને પણ ઢંકી દીધુ છે.
7/ 10
બ્રાઝિલ નટ્સ ખૂબ જ મોટુ વૃક્ષ છે. જેમાં બદામ, કાજુ, અખરોટ જેવા ખાનારા ડ્રાઇફ્રુટસ આવે છે.
8/ 10
ફ્રાન્સનું આ વૃક્ષ 100 હજાર વર્ષ જૂનુ છે. આ વૃક્ષની આસપાસ પગથિયા પણ બનાવવામાં આવ્યા છે.