માહિતી અનુસાર માર્કેટિંગ કંસલ્ટર ગૌરવ અને સુપ્રિયા જૈનના લગ્નને પાંચ વર્ષ પુરા થઇ ચુક્યા હતા. 30 વર્ષની ઉમરાના આ કપલે પાંચ વર્ષ બાદ બાળકનો વિચાર કર્યો હતો, પરંતુ તેને સંતાન સુખ મળતું ન હતુ. ત્યારબાદ બન્નેએ કોઇ ટેકનીકી મદદ લેવાનો વિચાર કર્યો. જેમા તેઓએ નિર્ણય કર્યો કે બન્ને ડોકટરની સલાહ મૂજબ આઇવીએફની મદદ લેશે.