Home » photogallery » eye-catcher » THREE BOY MAKE TIKTOK VIDEO WITH DOG SP ORDER FOR FIR AFTER VIRAL ON SOCIAL MEDIA AP

તસવીરોઃ TikTok VIDEO બનાવવા માટે કૂતરાને હવામાં ઉછાળીને ઝાડીઓમાં ફેંક્યું

સોશિયલ મીડિયા (Social Media) ઉપર યુવાનોની આ હરકતનો વીડિયો વાયરલ (viral video)થયો છે. રાઇટ ફાઉન્ડેશને એસપી મંડીને (SP Mandi) ફરિયાદ કરવાની માંગની કરી છે.