Home » photogallery » eye-catcher » THIS TECH EXPERT BURNT AROUND 14 5 LAKH TO LOOK LIKE BARBIE DOLL STILL NOT GETTING GIRLFRIEND CH

ગર્લફ્રેન્ડ મળે તે ચક્કરમાં પોતાને ઇજેક્શન લગાવીને 'બાર્બી ડૉલ' જેવો બની ગયો આ છોકરો

આ ટેક એક્સપર્ટને યુવતીઓની જેમ હિલ્સ, નકલી પાંપણ અને વિગ પહેરવી ગમે છે, પણ હવે તેનો દાવો છે કે તે અંદરથી મર્દ (Man)જ છે.