પહેલી જ નજરે દેખાય અમીરી-ગરીબી, હેલિકોપ્ટરથી લીધેલી શહેરની તસવીરો
મેક્સિકોની આ બિલ્ડિંગ્સના ફોટોમાં જાતિ અને બેન્ક બેલેન્સના સ્પષ્ટ ભેદભાવ દેખાય છે, અહીં ગંદી ઝૂંપડીઓ અને અમીરોની કોલોની બે ભાગમાં દિવાલ અને હાઇ-વેથી વહેંચાયેલા છે.
મેક્સિકોની આ બિલ્ડિંગ્સના ફોટોમાં જાતિ અને બેન્ક બેલેન્સના સ્પષ્ટ ભેદભાવ દેખાય છે, અહીં ગંદી ઝૂંપડીઓ અને અમીરોની કોલોની બે ભાગમાં દિવાલ અને હાઇ-વેથી વહેંચાયેલા છે. આ ફોટોઝ અમેરિકાના સિએટલના ફોટોગ્રાફર જોની મિલરે હેલિકોપ્ટરમાંથી ક્લિક કર્યા છે.
2/ 7
મેક્સિકોની ચિમાહુઆકાન સિટી હોય કે ઈતાપલ્પા સિટી તમામ સ્થળોએ અમીર-ગરીબનો ભેદભાવ નજર આવે છે.
3/ 7
આ ફોટોમાં એક ભાગમાં મોટા એરિયામાં ફેલાયેલા હજારો આલીશાન મકાન અને બિલ્ડિંગ દેખાઈ રહી છે.
4/ 7
તો બીજા ભાગમાં 20 લાખની આબાદી વાળા નાના-મોટા ઘર અને સ્લમ એરિયા દેખાઈ રહ્યો છે.
5/ 7
અહીં લા મેલિન્ચે સિટીમાં ગરીબો અને અમીરોના ભાગની નાની દીવાલ બંનેમાં ભેદભાવ દેખાડે છે.
6/ 7
એક તરફ પોશ પ્રાઈવેટ સ્કૂલમાં ટેનિસ કોર્ટ, બાસ્કેટ બોલ કોર્ટ અને પૂલ દેખાઈ રહ્યો છે.
7/ 7
તો કેટલાક મીટર દૂર સ્લમના નાના બાળકો માટે માત્ર એક ફૂટબોલ મેદાન જ છે.