PHOTOS: આ છે દુનિયાની સૌથી ઊંચી મહિલાઓ, જેમને જોઇ પુરૂષો કરે છે ઇર્ષ્યા
ભલે આજે વિશ્વમાં સ્ત્રી અને પુરૂષને સમાન દરજ્જો આપવામાં આવે છે પરંતુ સત્ય એ છે કે સમાજ આજે પણ પુરુષપ્રધાન છે. જો કોઈ મહિલાને પુરૂષોથી ઉપરનું સ્થાન મળે છે તો તેને સમસ્યા થવા લાગે છે. આવું માત્ર પદની બાબત પર જ નથી થતું પરંતુ ઘણા પુરુષોને એ વાતનો ગુસ્સો પણ આવે છે કે સામેની સ્ત્રી તેમના કરતા ઉંચી કેવી રીતે હોઇ શકે? આવું થાય તો માણસનો ઇગો હર્ટ થઇ જાય છે. જો કે ભગવાને મહિલાઓને પુરૂષો કરતા ઓછી ઉંચાઈની બનાવી છે પરંતુ આનુવંશિક કારણોસર કેટલીક મહિલાઓની ઉંચાઈ પુરૂષો કરતા વધુ થઈ જાય છે. આજે અમે તમને એવી જ કેટલીક મહિલાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની હાઈટ ચર્ચાનો વિષય બની ગઈ છે.