ન્યૂયોર્ક. આજે આપણે વાત કરી રહ્યા છીએ ફ્લોરિડા (Florida)ના મિયામી શહેર (Miami City)ની બિલ્ડિંગ Waldorf Astoria Residences વિશે જે શાનદાર ફેશનમાં પરિવર્તિત થવા માટે તૈયાર છે. હાલમાં બિલ્ડિંગની કેટલીક તસવીરો સામે આવી છે જેનાથી તેની ઊંચાઈનો અંદાજો લગાવી શકાય છે. આ ટાવરની ઊંચાઈ 1,049 ફુટ (319 મીટર) હોવાનું કહેવાય છે.આ પેનોરમા ટાવર (Panorama Tower) શહેરની સુંદરતામાં વધારો કરી રહ્યો છે. મળતી જાણકારી મુજબ આ એક રેસિડેન્સિયલ બિલ્ડિંગ છે જે પોતાની ઊંચાઈ ઉપરાંત ઇન્ટીરિયરથી પણ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. (Courtesy of ArX Solutions)