Home » photogallery » eye-catcher » THE PEOPLE OF THE OLD BORING HOUSE ARE READY TO GIVE CRORES OF RUPEES GH AP

જુના બોરિંગ ઘરના લોકો કરોડો રૂપિયા આપવા તૈયાર, કપલે કરી નાખ્યું જાદુ

Makeover of House: 28 વર્ષના Amy Gerrard અને 24 વર્ષની Ollieએ વિલ્ટશાયરમાં 3 બેડરૂમ ધરાવતું આ ઘર ઓક્ટોબર 2020માં £3,24,000 (અંદાજે રૂ. 3 કરોડ)માં ખરીદ્યું હતું. તેઓ ફેબ્રુઆરી 2021માં આ ઘરમાં રહેવા ગયા હતા. પરંતુ શિફ્ટ થયા બાદ તેમને આ ઘરમાં રહેવું કંટાળાજનક લાગવા લાગ્યું હતું.