Home » photogallery » eye-catcher » THE CAVE RESTAURANT IN BALI SHUT DOWN OVER CONCERN OF DINERS SAFETY RU

Cave Restaurant in Bali: લાખો વર્ષ જૂની ગુફામાં બનાવ્યું રેસ્ટોરન્ટ, જમતી વખતે ગમે ત્યારે થઈ શકે છે મોત!

Cave Restaurant in Bali: ઘણી વખત હોટલ અને રેસ્ટોરન્ટના માલિકો કંઈક અનોખું (Unique Restaurant) અને નવું કરવાના ચક્કરમાં ગ્રાહકોની સુરક્ષા (Safety) વિશે વિચારતા પણ નથી. આનું ઉદાહરણ બાલીના દક્ષિણ કુટા (South Kuta)માં બનેલી ધ કેવ નામની રેસ્ટોરન્ટ છે. 

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन