1/ 6


પાન ભારતમાં સૌથી જૂની અને સૌથી વધુ પસંદ કરાયેલી વસ્તુ છે, જેને લોકો ભોજન બાદ ખાવાનું પસંદ કરે છે. અત્યાર સુધી તમે 10, 20, અથવા 100 રૂપિયા સુધીના પાન ખાધા હશે અને વધુમાં વધુ 500 રૂપિયાનું...
2/ 6


પરંતુ મહારાષ્ટ્રના ઔરંગાબાદનાં તારા પાન સેન્ટમાં 5000 રૂપિયાનું પાન વેચાઇ રહ્યું છે. જે બિલકુલ સાચું છે.
4/ 6


આ એક પાનની કિંમત 5 હજાર રૂપિયા છે અને આ કસ્તુરી અને કેસરથી બને છે. તેમાં એક પ્રકારનું લિક્વિડ હોય છે, જે પશ્ચિમ બંગાળથી મંગાવવામાં આવે છે. તેનું નામ છે કોહિનૂર પાન. આ પાન બનાવનાર, મોહમ્મદ સિદ્દીકી કહે છે કે તે આ પાન અનમેરિડ કપલને નથી આપતા.
5/ 6


'આ પાન મારી માતા ને મને આપ્યું હતુ અને કહ્યું હતું કે, સારુ લાગે તો વેચવું. તે દિવસેથી મે આ પાનને મારી દુકાનના મેનૂમાં સમાવેશ કરી દીધો છે.'