Home » photogallery » eye-catcher » SUICIDE CASE TURNS UPSIDE DOWN WHEN THE TRUE IDENTITY OF BOY CAME OUT

પ્રેમી હતો કે પ્રેમિકા? આત્મહત્યા કરનાર યુવકનું વિચિત્ર સત્ય

કબીર તેની ગર્લફ્રેન્ડની મોતને સ્વીકારી ના શક્યો, આ જીવન તેને ગર્લફ્રેન્ડ વગર જીવવા યોગ્ય ના લાગતા લીધું તેણે આ અંતિમ પગલું. પણ જ્યારે કબીરનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બહાર આવ્યો ત્યારે કબીરના અસ્તિત્વ મામલે જ પોલીસ ઊભા થયા આ સવાલ...