Home » photogallery » eye-catcher » SOME GLAMOROUS CREW MEMBER WHO VERRY FAMOUS IN SOCIAL MEDIA

ફ્લાઇટની બહાર આવી હોય છે ક્રૂ મેમ્બર્સની લાઇફ, લાખોમાં છે ફોલોઅર્સ

ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન ક્રૂ મેમ્બર હંમેશા પોતાના ડ્રેસમાં અને મુસાફર સાથે હસીને જ વાત કરતાં જોવા મળતા હોય છે. પરંતુ દુનિયામાં કેટલાક એવા પણ ક્રૂ મેમ્બર છે જે રિયલ લાઈફમાં લક્ઝરી લાઈફ જીવે છે.