ફ્લોરિડાના પશ્ચિમ કિનારે શાર્લેટ કાઉન્ટીમાં એક આઘાતજનક કેસ આવ્યો છે. એક મહિલાએ તેના ટ્રેક પેન્ટમાં એક એવી વસ્તું છુપાવીને રાખી હતી, જેને જોઇને પોલીસના પણ હોશ ઉડી ગયા.
2/ 4
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલો અનુસાર ચકાસણી દરમિયાન પોલીસે મહિલાની કારમાંથી 43 નાના કાચબા કબજે કર્યા હતા. ત્યારબાદ જ્યારે પોલીસે મહિલાને પૂછ્યું કે તમારી પાસે બીજુ કંઈ છે, તો તેણે તેના પેન્ટમાંથી આશ્ચર્યજનક વસ્તુ બહાર કાઢી.
3/ 4
હકીકતમાં મહિલાએ તેના પેન્ટમાંથી લગભગ એક ફૂટનો મગરમચ્છને છુપાવીને રાખ્યો હતો. જો કે મહિલાની ધરપકડ કરવામાં આવી છે કે નહીં, તે સ્પષ્ટ નથી.
4/ 4
શાર્લોટ કાઉન્ટી શેરિફે બાદમાં ઝડપેલા કાચબા અને મગરમચ્છને ફ્લોરિડાની વાઇલ્ડલાઇફ ઓથોરિટીને સોંપી દીધા. આખરે આ મુદ્દા પર હાલમાં તપાસ થઈ રહી છે.