સ્લોવાકિયાની (Slovakia)25 વર્ષની ઇંસ્ટાગ્રામ મોડલનું (Instagram model)દુ :ખ દુનિયાથી અલગ છે. વેરોનિકા રાજેક (Veronika Rajek)નામની મોડલનું કહેવું છે કે લોકો તેની સુંદરતાથી (Beautiful Woman)એટલા ઇર્ષ્યા કરે છે કે સોશિયલ મીડિયા પર તેને ગાળો પડતી રહે (Woman get trolled for Good Looks)છે. તેના ફોલોઅર્સને પણ એ વાતનો વિશ્વાસ નથી થતો કે તે નકલી પણ નહીં પણ ઓરિજનલ રીતે આટલી સુંદર દેખાય છે. યુવતીઓ તેમની આસપાસ પણ આવવા દેતી નથી કારણ કે તેને ડર હોય છે કે વેરોનિકા તેના બોયફ્રેન્ડને ઝુંટવી લેશે.