સોશિયલ મીડિયા (Social Media) પર તમને ઘણી રમુજી વસ્તુઓ જોવા મળશે. એક ઓફિસના કર્મચારીઓએ તેમની અનોખી વિચારસરણીની મદદથી તેમના સ્લીપિંગ બોસ (Sleeping CEO Goes Viral)ને વાયરલ કરી દીધા હતા. તાજેતરમાં, એક કંપનીના સીઈઓની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ફોટોગ્રાફી એપ લાઇટટ્રિકના સીઈઓ અને કો-ફાઉન્ડર જીવ ફ્રેબમેન (Zeev Frabman)ને તેમની ઓફિસના સોફા પર સૂવું મોંઘું પડ્યું હતું.