Home » photogallery » eye-catcher » SIKH MAN GROWS 51 INCH GIANT CUCUMBER BY PRAYING MOOL MANTAR AP

કાકડી ઉગાડવા માટે મંત્રનો જાપ કરતો હતો આ માણસ, બની ગયો વર્લ્ડ રેકોર્ડ

સામાન્ય રીતે વૃદ્ધો કહેતા હોય છે કે દરોરજ પ્રાર્થના કરો એમા વધારે શક્તિ હોય છે. તમારા બધા જ કામ થઇ જશે. 75 વર્ષના રઘબીર સિંહ સંઘેરાએ આ વાતને સાબિત કરી બતાવી છે.