Home » photogallery » eye-catcher » SAVE ENVIRONMENT GROW TREE BESIDE AGRICULTURE LAND STOP CLIMATE CHANGES DG

Save Environment: ખેતરની આસપાસ વૃક્ષોનું વાવેતર પર્યાવરણને મદદરૂપ થશે, આબોહવા પરિવર્તનને અટકાવશે

Save Environment: ખેતરની આસપાસ બનાવવામાં આવતી જાળી અને વાડો તેમજ તેની સુકાયેલી લાકડીઓ પર્યાવરણના રક્ષણ માટે ખુબજ ઉપયોગી સાબિત થાય છે. ખેતરની આજુબાજુ સજીવ અને નિર્જીવ બંને પ્રકારના વૃક્ષોથી આબોહવામાં પરિવર્તન ખુબજ ઓછા પ્રમાણમાં આવે છે. જે ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને ઘટાડે છે અને સાથે કાર્બન સંગ્રહમાં પણ મદદ કરે છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन