Home » photogallery » eye-catcher » RS 9 CRORE NARENDRA MODI WERE SEEN IN CALVES

ગજબ! આ છે 9 કરોડનો પાડો, જેને જોવા પીએમ મોદી પણ પહોચ્યા

પૂસામાં કૃષિ મેળાનું ઉદઘાટન કરવા પહોચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજર જ્યારે યુવરાજ(પાડા) પર પડી તો તે પણ કેટલાક સમય માટે આશ્ચર્ય ચકિત થયા હતા. મોદી જ નહી પરંતુ તેમના મંત્રીઓ પણ આ પાડાને જોતા જ રહી ગયા હતા...